Dakhiben Gavariya with her Business |
“Our business has really flourished after availing a loan from VSSM, the good income means timely payment of installments. I have been doing this business of selling imitation jewelry and everyday items for many years now. But I never had working capital, from whatever little I earned I would buy food and products for selling. Since we buy in small amounts we are never given wholesale rates, we buy from merchants at a very high price hence the profit always remains low. Now, if I ask for goods worth 20,000 the merchant is prepared to give me products worth Rs. 30,000!! My husband works as manual laborer. The children have holidays so they also come and help me. I make a profit of Rs. 200-300 daily.”
Dakhiben Gavariya has could expand her business after taking a loan from VSSM. The access to working capital means she now has bargaining power and increased returns. The improved income helps her make regular saving as well.
“લોન લીધા પસી ઘણો ફાયદો રયો સે, ધંધો હારી રીતે થાય સે... હવ અમોન બીજી કોઈ
તકલીફ નથી રેતી પૈસા ટેમે ટેમ ભરાય સે... પેલાથી જ કટલરીનો
ધંધો કરું સુ... લોન લીધા પસી હવે જો હામે 20 હજારનો માલ માંગુ તો 30 હજારનો માલ પણ
મલી જાય સે.. આના પપ્પા મજૂરી એ જાય સે ને સોકરાઓ ભણે સે અતાર વેકેસન ચાલ સ તો સોકરાઓ કોક
દાડો આઈ જાય સે ઓય બેહવા પણ પસી હું એમને ઘેર મેકલી દઉ સુ... હવે તો ધંધામો નફો રે
સે, પેલા થોડું લાવતા ને થોડું વેચતા એમાં કોઈ ખાસ નફો નતો થતો... પણ લોન લીધા પસી
હવે માલ વધારે લઉ સુ ને વેચાણ પણ હારું થાય સે... લોન લીધા પસી ઘણો ફાયદો થ્યો સે...
માલ બધો ભેગો લઈએ સીએ હવે રોજનો 200-300 નફો થઈ જાય સે...”
Dakhiben Gavariya has could expand her business after taking a loan from VSSM. The access to working capital means she now has bargaining power and increased returns. The improved income helps her make regular saving as well.
- ડાખીબેન ગવારીયા VSSM પાસેથી 20 હજારની લોન લીધા પછી ડાખીબેનનો કટલરીનો વ્યવસાય વધુ
ફાલ્યો છે. હવે તેઓ વ્યવસાયમાં નફો થાય છે અને તેમાં પણ બચત કરતા થયા છે. પહેલાથી
જ કટલરીનો વ્યવસાય કરી રહ્યાં હતા પણ લોન લીધા પછી હવે માલ સામાન વધારે ભરાવી શકે
છે અને વધારે વેચાણ પણ કરી શકે છે જેના લીધે વકરો પણ વધ્યો છે.
No comments:
Post a Comment