VSSM supports 4 nomadic
women to purchase sewing machines…...
Manibanagar is one of the
suburbs of Kutchh’s Bhacahu. Vicharta Samuday Samarthan Manch - VSSM operates a school for the children of nomadic
families here while women come to learn tailoring at this center. After
completion of the 3 month long course
four women proposed VSSM for a loan to buy sewing machines. VSSM lent Rs. 8,000
to each of these applicants. They have
bought the sewing machines and began earning from it and are paying a Rs. 700
EMI as well. There is a gradual change in their standard of living as well.
In the picture Nomadic Women Ameenaben,
Bharatiben, Najinaben and Hetalben who wants to support her husband in building
a house of her dreams…..
vssm દ્વારા વિચરતી
જાતિના બહેનોને સિલાઈ મશીન ખરીદવા માટે લોન આપવામાં આવી.
કચ્છના ભચાઉના મણિબાનગરમાં આરતી ફાઉન્ડેશનની મદદથી વિચરતી જાતિના બાળકોને
ભણાવવાનું કામ ચાલે છે. આ સેન્ટર પર જ
મણિબાનગરમાં રહેતી વિચરતી અને વંચિત જાતીઓની બહેનો સિલાઈકામ શીખવા આવે. ૩ મહિના
સિલાઈકામ શીખવ્યા પછી ચાર બહેનોએ પોતાના ઘરે સિલાઈ મશીન ખરીદી સિલાઈ કામ શરુ કરવા
માટે મશીન ખરીદવા માટે લોનની માંગણી કરી. આપણે પ્રત્યેક બહેનને રૂ.૮,૦૦૦ ની લોન આપી. બહેનો મશીન લાવી અને કામ શરુ કરી દીધું.
એમણે લીધેલી લોનનો માસિક રૂ.૭૦૦ નો હપ્તો પણ આ બહેનો ભરે છે. એમનું જીવન ધોરણ પણ
બદલાયું છે..
ફોટોમાં પોતાના સિલાઈ મશીન સાથે અમીનાબહેન, ભારતીબહેન, નાજીનાબહેન, હેતલબહેન કે જેમના
સ્વપ્ન ઘરમાં પોતાના પતિને આર્થિક રીતે મદદરૂપ થવાનું છે.
No comments:
Post a Comment