Monday, 3 July 2017

Laduben’s new found financial independence….

a gleaming Laduben in her shop, her priced possession…..
“Sangita’s father is a mason but he has never been  sincere towards his work, his willingness to work depends on his mood. I, however cannot afford to be negligent, I have three children to raise. I worked as a daily wage earner but finding work everyday was a challenge. I had to look for alternates to earn and support my family, my children. One day the thought of having a vegetable cart crossed my mind. Since I had no previous experience of doing business, I was a bit apprehensive. But VSSM’s Maheshbhai assured me a loan from the organization and provided  all the necessary guidance and support  to run a business. My business  did well and I felt  more confident. A small place adjoining to where I stood with my vegetable cart was up for sale. I decided to purchase that space. I did not have enough money but was confident of cracking the deal. My brother offered me some money while I borrowed the remaining amount. I approached Maheshbhai once again, this time he helped me get a bigger loan of Rs. 25,000. This loan was used to build a vegetable shop. My business is doing well and I have been able to pay off most of my previous loan amount.” This is Laduben Raval from Banaskantha’s Deesa. The dream she has is of  performing a debt free marriage of her daughter who is 16 years old now. She plans to be financially secure by the time her daughter reaches marriageable age.  The business has helped her pay off the first loan and save some for her family’s financial security.

May she succeed in realizing her dreams. Our wishes are always with her…..


‘સંગીતાના બાપા કડિયાકોમ કર. ઈમન પૈસા બૈસામાં બહુ હમજણ ના પડ. ઠીક હોય તો કોમે જાય નકર... માર તૈઈણ છોકરાં બધાન ખવરાવવું પીવરાવવું તો ખરા ન? મે કોય દાડો ધંધો નતો કર્યો. મજુરીએ જવું પણ એય કાયમ ના મળ. એકદાડો શાકભાજીની લારી કરવાનો વિચાર આયો. મહેશભઈ (#VSSM ના કાર્યકર) જે સંસ્થામાં કોમ કર એ સંસ્થા વગર વ્યાજે લોણ આલ એવી ખબર પડી ઈમન વાત કરી અન ઈમને દસ હજાર લારી લઈન ધંધો કરવા આલ્યા. હિંમત આવી. હારુ હેડ્યું. જો લારી લઈન ઊભી રેતી તો એક ભઈએ દુકોન થાય એટલી જગ્યા વેચવા બલ્લે કાઢી. મે જગ્યા રાખવાનું નક્કી કર્યું. એક રૃપિયોય મારી કન નતો. પણ થઈ રેશે. મારા ભઈએ મદદ કરી અને થોડા ઊછીના લઈન જગ્યા રાખી. દુકોન બોધવીતી. મહેશભઈન ફરીથી કીધુ તે ઈમને પચીસ હજારની લોન આલી અન દુકોન બોધી અને થોડો સોમોન લઈ. ધંધો સરસ હેડ હ. દેવુએ ઘણું ભરી દીધુ.’

લાડુબહેન રાવળ બનાસકાંઠાના ડીસામાં રહે. 11 મહિના પહેલાં આપેલી લોન તેમણે પુરી કરી. દસ હજાર તો એ પહેલાં પુરા કર્યા હતા. મોટી દીકરી 16 વર્ષની છે. તેના લગ્ન વખતે કોઈ સામે હાથ લાંબો ના કરવો પડે એવું આયોજન કરવાનું લાડુબહેનનું મન છે. તેઓ સફળ થાય તેવી અભ્યર્થના.. અને લાડુબહેન જેવા હજારો પરિવારોને મદદરૃપ થવાનું જેમના થકી શક્ય બન્ચું તેવા સ્વજનોનો આભાર...


No comments:

Post a Comment